આખરે કડવું ધડાધડ કહીજ દીધું....ડૉ એચ જી જોષી.

 


....વડાપ્રધાન શ્રી એ આખરે ખરી ખરી  બીજેપીના કાર્યકરોની ભડાશ ભરી ભરીને પૂરી હાઇ લાઇટ ની જેમ સંભળાવી દીધી....  તે પણ પાર્લમેનટ ના ઓફિકિયલ તખતા પર........." દુખ સાથે કહેવું પડે છે.."... ઉમેરી કહીજ દીધું ...  અડવાણી કે બાજપાઈ કે જો.ષી સૌમ્ય ટોનમાં હળવી રીતે કહેતા ... આ થોડું વાગે ... સોંસરવું સાંભળવું પડ્યું ...  ખરેખર સારું થયું..... .....BJPના હિતાર્થે વિચારનારા સપોર્ટરોને પણ આ બધી વિગત સચ્ચાઈ જાંજલાવી ગઈ ...  દરેકનું આગવું રી એકશન છે ... આવું સંભળાવવા બેસીએ ત્યારે થોડુક શબ્દોની રમત ટોનથી જે અર્થમાં કહેવું હતું ... તેની મર્યાદાનો લાભ લઈ બીજું થોડું તાર્કિક પણ લગ ભગ કેવું ચોપડાવી દીધું વાળું બરછટ પણ કહી દીધું....  જે મર્યાદા બાહરનું તોફાન વિપક્ષ કરી રહ્યું છે .... અને કટોકટી કે કોંગ્રેસથી દગો પામેલાઓ  પણ તોફાનમા જોડાય છે અને મધ્યસ્થી વ્યાજબી પણું કોરાણે મુકાતું હોય ... તો વડાપ્રધાને પણ હજી તેમની કક્ષાનું તો નહીં પણ શિક્ષિત સમાજને થોડુંક આંતરરાષ્ટ્રીય કક્ષાએ  કડવું ધારદાર લાગે તે વો મિજાજ બતાવીજ દીધો........ 

...*ભૂલ તો નહેરુજીની રહીજ કે 1951 માં જે પહેલો ફેરફાર કર્યો ... કે આ બંધારણમાં જરૂરી ફેરફારો થઈ શકશે... પણ તે કોંગ્રેસ  સામે કોઈ વિપક્ષ રહેજ નહીં તેમ બંધારણ પાસ કર્યા પહેલાજ  ડૉ આંબેડકર , રાજાજી , કૃડરપલણીજી , મુન્શી જી ની સલાહ વિપરીત હોવા છતા પણ ... કાળક્રમે કઈક ખોટું ચિતરાઇ ગયું હોય તો ભવિષ્યમાં બંધારણમાં ફેરફાર થઈ શકે...  આ સુવિધાનો વાંધો ન હતો પણ નહેરુનો ઇગો અને ડર કે આ વિરોધીઓ ધીરે ધીરે સાશનમાં આડખીલી કરશે... એ ડર વધુ હતો...એટલે નહેરુ એ પોતાની આંતરરાષ્ટ્રીય છબીમાં પોતે સર્વમાન્ય નેતા જ છે તે સાબિત કરવું હતું...  શરૂમાં જ વલ્લભભાઇ પટેલ આગળ જાંખા પડી ગયેલા અને પોતાના જેવુજ સરસ અંગ્રેજી બોલનાર રાજાજી અને બીજા લોકપ્રિયતામાં આગળ ન વધે એટલે ...

અને આંબેડકરજી યે 100% બંધારણ નથી બનાવ્યું તેમાં સુધારને અવકાશ આપી પ્રગતિશીલ નથી બનાવ્યું.... તે જલક વધારે રહે.... ડૉ આંબેડકર બૂમો પાડતાજ રહ્યા કે ફેરફાર સંરક્ષણ નાણાં લશ્કરી નિર્ણયો માટે વ્યવસ્થા કરીજ છે.... પણ આવો ખરડો સુધારો કરી શકાય તે બંધારણમાં તે અણી શુધ્ધ નથી પરિશુધ્ધ નથી આવું કરીયે તો જે નામના આ આખી ટીમ ને જે  દાદ મળવા મંડી હતી તે ઝાંખી તો પડેને...  નહેરુ ઈર્ષાળુ હતા તે બધાજ જાણે છે...  આથીજ તો તેમણે ડૉ આંબેડકર લોકસભાની ચૂટણી માં  જ હારી જાય તેવું ગોઠવેલું.....  ગુજરાતનો નાથ ... પાટણની પાટણની પ્રભુતા લખનાર ક , મ મુન્શી પણ આ ટીમ માં હતા અને પહેલા પાસ થઈ જવાદો ચુટાયેલી સાંસદ આ ફેર ફાર કરે તો બંધારણ ની પવિત્રતા શરૂથીજ નિસપક્ષ છે તે કથન વ્યાજબી ગણાય ... 


*  બીજા ગ્રંથ ભરાય તેટલા મતભેદો ના રેકોર્ડ છે.... આપણાં રાષ્ટ્રપતિ ડૉ રાજેન્દ્ર પ્રસાદ સાથેના ઓફિકિયલ મતભેદો કોઈ બાળક આસાનીથી તારવી શકે તેટલા સ્પષ્ટ છે...  આ આખી ટીમ સ્વતંત્ર પક્ષ નામે આગળથી બની....  

👬 ( આજ અરસામાં  1961-62 માં  ગોવા દમણ દીવ માં નહેરુ એ કોઈ ભૂલ નથી કરી.....   અને ચાઈના માં મેનન અને કોમિનિસ્ટો દ્વારા  થયેલો દગો  તેમણે ગેરમારગે દોરી ગયેલ...!!!!!! મિલીટરી...માં  પાવર શેરિંગ ,,,, જેના લીધે ભારતમાં ક્યારેય  મિલીટરી સાશન ન આવે અને ડેમોક્રસિજ રહે   અને મોટા ઉધ્યોગો લાવવામાં નહેરુ નું યોગદાન,, આંતરરાષ્ટ્રીય - પ્રેસ હેંડલિંગ ઈંગ્લેન્ડના વડાપ્રધાન કરતાય ચડિયાતું હતું......આ બધુ .. બાજુ પર મૂકી દેવાયું છે.....તેમની સ્ત્રી ઑ પ્રત્યેની લાગણીઓ માં પશ્ચિમ સંસ્કૃતિ વધુ રહી .... માઉન્ટ બેટન ની પત્ની સુધ્ધાં તેમના ફેન હતા ...હાલના  શશિ થરૂર ના કોઈ ચાર આના ન ઉપજે ફોરેન લેડી આગળ ....નહેરુ .... કોંગ્રેસ્ વાળા કેમ આ નથી બોલતા સમજાતું નથી !!!   એમને મહેનત કરવા વાળી કોઈ ટિમ પસંદજ નથી.... 

☜☜☜

આ બધા રિસર્ચ માં જે મોદી સાહેબે PMO ની ટીમ પાસે થી કામ લીધું છે તે સરાહનીય છે ...જ ... કદાચ કોઈને આમાં મોદી મીડિયા , ગોદી મીડિયા કે ખોટી પ્રસંસા લાગે તો લાગે પણ આ તેમણે બનાવેલી જબરજસ્ત ટાઈમે ડેટા મેનેજમેંટ હિસ્ટરી ટ્રેસિંગ ... પૂરાવા સાથે ... મૂકતાં .... મોદીજી અલગ લેવલ પર પહોચી ગયા છે........

મારો નહેરુ પૂરતો બચાવ આટલોજ છે... 

બાકી અલહાબાદ હાઇકોર્ટ માં બદનક્ષી....  ધવન નું ઈંદિરાજીના મર્ડર વખતે સમય પહેલા જમીન પર સૂઈ જવું ...એવું તે શું એક દેશભક્ત મુસ્લિમ રાષ્ટ્રપતિ યે કહ્યું કે સોનિયા ના બદલે મન મોહન સિંહ ને વડા પ્રધાન બનાવ્યા.... હવે એ એમ કહે કે  ભારત નો વડાપ્રધાન પક્ષ ના પ્રમૂખ નેતા ના હાથ નીચે કામ કરવું પડે છે.....

તો આ જરાય ગૌરવ લેવા જેવી વાત છે ખરી ?  

કેબિનેટ ના નિર્ણયો પ્રેસ માટે હીરો બહાદૂર બતાવવા અને સ્વાર્થીઓ ના હિત સાચવવા ભરયેલું પગલું ...નિર્ણયોનું લિસ્ટ બધાની હાજરીમાં ફાડી હીરો કહેવાય ???  તે ને તો સજા થાય........ .....

હવે ઇન્દિરા , રાજીવ   ક્યાં છે.... અત્યારની વાત કરો ... તેમણે ખોટું કર્યું .... ભોગવ્યું પણ ખરું કમોટે કમકમાટી ભર્યું મોત ભેટ્યા.... મુસ્લિમ તુષ્ટિકરણ માં શાહબાનું માં સાવ લીગલ દીવોરસી ના ટોકન કોમ્પોન્સેશન સુપ્રીમ ના ચુકાદાને ઊથલવ્યો .... અને ( .... અયોધ્યામાં હિન્દુઓને ખૂશ કરવા   રામમંદિર ના તાળાં તોડ્યા આ મોદી જાણી જોઈ ન બોલ્યા !!!!!!  આખરે તો રાજકીય લાભ એક તટસ્થ નહીં રહેવા જ સર્જાયું છે ને ...!)

(એક માણસ તરીકે ખૂબજ ઉત્તમ વ્યક્તિ મોરારજી દેસાઇ વડા પ્રધાન હતા ત્યારે રાજીવ ને એક વખત...... તેજ  વિમાનમાં પાયલોટ હતા...  સુરક્ષા વિભાગની ચેતવણી છતા મોરારજી દેસાઇ યે તે બદલ્યું નહીં અને કોકપીટમાથી પ્લેન ઉપાડતાં પહેલા જાતે  સિટિંગ કક્ષ માં જય હાથ મિલવેલા ......એને બધા નમી બદનામી નેતાઓ , NRI એ સખત ગેરમારગે દોરયા કર્યો.....  જો કોઈ બોફોર્સ જેવી ભૂલો હતી તો તેને વિશ્વનાથ પ્રતાપ સિંહે પોતાના ઉત્કર્ષ માટે ઉપયોગ માં લેફટિસ્ટ ના ટેકા થી ગડબડ કરેલી....  આ ચક્રવ્યૂહ માં  અડવાણી અને બાજપાઈ પણ આવી ગયેલા અને એ જ વિશ્વનાથ પ્રતાપ સિંહ વડા પ્રધાન બની ... ઘૂસી ગયેલા... ત્યારબાદ ... તેમનું અસલી રૂપ અણ આવડત ...ઉશ્કેરણી ... મુસ્લિમ તુસ્તિકરણ ની રાજનીતિ,,,,,સાથીઓની સત્તાભૂખ .............................. બીજેપી ના ઉદય થી..આ દરેક ઉદયમાં સફળતામાં મૂળ લોક જનમાનસમાં .વાત આગળ વધી .., , , , , , , , , , , , , , , ,

સુપ્રીમ કોર્ટ નો અનાદર ગણાવી દીધો.... અલહાબાદ કોર્ટ ચૂટણી રદ વધારે બબાલ ન થાય માટે રાષ્ટ્રપતિ સ્પીકર ચીફ સુપ્રીમ જર્જ અને (દરેક સેના અધ્યક્ષકદાચ પાછળ થી તેમના સપોર્ટ માટે ઉમેરેલું ) પર કોઈ કોર્ટ કાર્યવાહી નહીં........પાશ્ચાત્ય અસરથી ઉચ્ચા પદ વાળા ને સુપ્રીમ કોર્ટ થી રક્ષણ જેથી અલહાબાદ કોર્ટ વાળી વાત ઊડી જાય ....

 પક્ષે કરેલા 370 , ત્રિપલ તલ્લાક ,રામ મંદિર હવે UCC તો આંબેડકર ર્જિનુજ વલણ હતું ... 

 નહેરુ અંગત રીતે અનામત ની વિરુદ્ધા હતા ....  10 વરસે જ્યારે તે કાયમી થતું ગયું તે તેમને ગમતું ન હતું ... પણ રીકસરવેશન એક RAJKIYA જરૂરિયાત થતી જતી હતી ... અત્યારે તો તે વધુ ને વધુ જડ મૂળ થી ઊંડી ઉતારી ગઈ ......પોતે obc છે .... એમ કહી આખી વાત પોતાના ફાયદામાં પક્ષ ના ફાયદામાજ કહી.... આ પ્લેટફોર્મ પર .... કોંગ્રેસ્સ ને  કોઈ ખરી ખરી સુણાવે તેવી દરેક BJP કાર્યકરો , સમર્થકો , કોંગ્રેસ્સ થી કંટાળેલા , કોંગ્રેસ્ થી લાભ પામેલા  પણ હવે સંકોચ અનુભવતા બધાજ મેરીટ મેરીટ બોલતા પણ ડોનેશન સીટ પે મેન્ટ રિજર્વેશન માટે આખ આડા કાન કરવા તૈયાર , સાવ તટસ્થ રીતે જોતાં   આ વિપક્ષ જે બાળબુધ્ધિ પણું બતાવે છે અને   આ જ વાતો થી પીડિત વિપક્ષ ના અન્ય વિદ્વાનો વડીલો ચૂપ રહે....  લાભ લઈ લઈ ને .... પોતે રીસેરવતીઓન ના હેઠળ અબજો પતિ થયા પછી પણ ટ્રસ્ટ ના નામે ખોટી જમીન ફાળવણી માં રચ્યા પચ્યઆ એવા સૌ કયા મેરીટ થી સાંસદ માં ઘૂસી ગયા તે સમજાતું નથી ....

મારુ માનવું છે કે એર કન્ડિશન કેબિન પારદર્શક દરેક ને બનાવી શકાય.... 540.....-550  ભાગ વાળું સ્ટ્રક્ચર.... હવા ઉજાસ માઇક સહિત ... અને સ્પીકર જરૂર પડે mute કરી શકે..... નવી વ્યવસ્થા માં આ લોકો જે સમય વેડફે છે તેના કરતાં સસ્તું પડે..... અત્યારે પણ કેમેરા કોની તરફ રહેશે તે સ્પીકર દોરી સંચાર કરી કહી શકે છે.....

એટલેજ જે વચ્ચે બોલ્યા કરે છે તેના પરોક્ષ ઘાટા\સંભળાય છે.... પણ વિક્ષેપ એટલો બધો દેખાતો નથી..... 

....."મને કેમ બતાવતા નથી એવું કોઇકે કીધું ... મને બતાવશે નહીં ત્યાં સુધી નહીં બોલું....પછી જ્યારે તેમ......  બતાવ્યા ... પછી તરતજ બોલવા લાગ્યા ......." proof

 હવે પછીના આ જ અમલદારો જોડે કામ પડશે........ વરસ 55 ........કૂલ 75 માથી )કોંગ્રેસએ એવા ફાળવ્યા છે કે  વખત પછી પણ સ્વાર્થ હેતુ બ્યુરોક્રેટ , લશ્કરી અધિકારી , કોર્ટના જર્જ  ફાવતું મળે તેવું બતાવી શકે છે.....   .... બંધારણ સંવિધાનની વાતો કર્યા કરવાથી કશું ન થાય તેનું પાલન કરવું પડે .... તો જ ખરા .... બાકી જોઈતી લેવડ દેવડ વાળી લીગલ સિસ્ટમ જે યુરોપ ઇંગ્લેન્ડની ભૂલો સાથેની .... અનુસરવું .... આવ્યા જરૂરી નથી...   ફેર ફાર થાય છે પણ રાજકીય પક્ષના હિત માં ... ઘણીવાર પબ્લિક ના મૂળભૂત હિતો ની રક્ષા વગર થાય છે..... ઈંગ્લેંડ માં તાજ વિરોધી ... બોલી તો જુઓ ....!!! તે ય ત્યના ઇમિગ્રંટ્સ પોતાના દેશના તાયફાઓ કરવા દેશે .... પણ ક્વિન કે કિંગ ( હવે તો કિંગ ચાલેસ છે ) ની વિરુદ્ધમાં બોલી બતાવો...... સ્કોટ લેન્ડ યાર્ડ લીગલી જ એટલી સરસ માવજત કરશે કે આંદોલન કરવાનું ભૂલી જશો..... ......ત્યાનું પત્રકારત્વ અંત્યંત સ્વાર્થી પોતાના દેશ માટે છે......  તેમની લીગલ સિસ્ટમ પણ તેમના પોતાના માટે ઉત્તમ ... જ છે.....  બે બિલાડી લડાવી રેફરી બની તેમણે  ઓટોમાન અમ્પાયર નો નાશ કર્યો ... બે વર્લ્ડ વોર જીત્યા....  અત્યારે USA ની સુપ્રિમસી ક મને પણ સ્વીકારી બધેજ  સળગતું મૂકી પાછા પોતાને સાચવવાનું બજેટ ન હતું ... તે દેશો માથી    પાછા ફરી તેમને તો સ્વતંત્ર કર્યા નો દેખાવ કેટલો સરસ કર્યો છે તે જુઓ .... અને જેમ કૂંભાર પોતાના બે ગધેડા ને ખીલે નથી બંધતો પણ બે ગધેડા ને જોડે બાંધે  છે.... જેથી ભૂખેન મારે ...મરે   ચરે લડ્યા કરે અંદર અંદર..ક્યારેય ઈંગ્લેન્ડ કે પશ્ચિમ ના નાટો સેફ....   

વિયેતનામ   ઉત્તર દક્ષિણ ....  કોરિયા ઉત્તર દક્ષિણ .... 

ભારત પાકિસ્તાન .......    યુક્રેન રશિયા  .....પેલેસ્ટાઇન -ઇસ્રાઇલ  -  આરબ દેશ--- ઈરાન ઈરાક

ગલ્ફમાં દરેક વખતે જૂદી જૂદી ટીમો વચ્ચે લડાઈ .... અમેરિકા ના પ્રભૂત્વ પહેલા બ્રિટન નિજ ધાક હતી ..........ચીન તાઇવાન .....

આ યુગ યુદ્ધધનો તો નથીજ ...છતાય યુદ્ધધો થાયજ છે.... કેમ કે વિકસિત દેશ લગભગ લડતા નથી.... લડાવે છે.....  તેમનો સ્વાર્થ છે......કોઈ બીજાના રેફરી બની સૌથી વધુ બંને બાજુ ઢોલક બજાવી પૈસા બનાવે છે.... પૈસા   ના  રીસોર્સે .... થી પોતે કમાય છે.......   મુસ્લિમો પણ મારી વાત જલ્દી સમજશે.... કે તેલ સૌથી વધુ જડ્યું  .... ગલ્ફ માં ....   કંટ્રોલ પશ્ચિમના દેશો પાસે છે....આ પ્રજાને આપણામાં રહેલા જયચંદ , મિર જાફર ,   , મીરકસીમ , શોધતા પોષતા આવડે છે...કયા ગધેડા જોડે બાંધ્યા છે તે ખબર હોવા છતા સંપ થી રહી આખું ખેતર ખાવા માટે ખુલ્લુ છે તે જોઈ શકતા નથી..... આપણજ સંસ્કૃતિ ના ઓઠા હેઠળ બંધન લાદી ઉશકેરી આંદોલનો દ્વારા ખોખલા કરી.. દે છે ......બધા વિભિષણ  નથી  (પક્ષ બદલવો ખોટું નથી !!!   પણ દલીલો સાવ "ભાઈ"ને દગો નહીં, "રામ ભક્તિ    જે પહેલેથી છે "પણ વ્યવસ્થિત સમજણ છતાય ન સમજે ... ખોફ ચાલુ રહે ..તે ...છેલ્લો ઉપાય ... છે )     ....બધા બ્રૂટસ પણ નથી .... મોટાભાગના .......જયચંદ મીરજાફર મીરકાસીમની શ્રેણી માં આવે છે.....   .  જેટલો વિકાસ થાય કરી લ્યો .... લોકશાહી  જ શ્રેષ્ઠ માધ્યમ છે.... સરમુખત્યારશાહી કે સામ્યવાદી વિચારસરણીથી આવેલી સમૃધ્ધિ ટકતી નથી ...  બીજે બધે રાજ્ય કરતાં બદલાય છે કે આંદોલનો થાય છે ત્યારે     દેશ છોડો ... ભાગો ... મારો ... મરો   એટલિસ્ટ પ્રદેશ છોડો .... શહેર છોડો .... સ્ટેટસ્ટિક્સમાં  એવરેજ માં અન્ય દેશો ની સરખામણીએ જોવામાં આવ્યું છે..... પાકિસ્તાન ના બે તો થયા .... બીજા ટુકડા હજી થવાના તેવું દેખાઈ રહ્યું છે.... અને બંને ટુકડા ઑ ના ટુકડા દેખાઈ રહ્યા છે.....

-ડૉ હરકાંત જી જોષી .


Comments