Posts

આખરે કડવું ધડાધડ કહીજ દીધું....ડૉ એચ જી જોષી.

Image
  ....વડાપ્રધાન શ્રી એ આખરે ખરી ખરી  બીજેપીના કાર્યકરોની ભડાશ ભરી ભરીને પૂરી હાઇ લાઇટ ની જેમ સંભળાવી દીધી....  તે પણ પાર્લમેનટ ના ઓફિકિયલ તખતા પર........." દુખ સાથે કહેવું પડે છે.."... ઉમેરી કહીજ દીધું ...  અડવાણી કે બાજપાઈ કે જો.ષી સૌમ્ય ટોનમાં હળવી રીતે કહેતા ... આ થોડું વાગે ... સોંસરવું સાંભળવું પડ્યું ...  ખરેખર સારું થયું..... .....BJPના હિતાર્થે વિચારનારા સપોર્ટરોને પણ આ બધી વિગત સચ્ચાઈ જાંજલાવી ગઈ ...  દરેકનું આગવું રી એકશન છે ... આવું સંભળાવવા બેસીએ ત્યારે થોડુક શબ્દોની રમત ટોનથી જે અર્થમાં કહેવું હતું ... તેની મર્યાદાનો લાભ લઈ બીજું થોડું તાર્કિક પણ લગ ભગ કેવું ચોપડાવી દીધું વાળું બરછટ પણ કહી દીધું....  જે મર્યાદા બાહરનું તોફાન વિપક્ષ કરી રહ્યું છે .... અને કટોકટી કે કોંગ્રેસથી દગો પામેલાઓ  પણ તોફાનમા જોડાય છે અને મધ્યસ્થી વ્યાજબી પણું કોરાણે મુકાતું હોય ... તો વડાપ્રધાને પણ હજી તેમની કક્ષાનું તો નહીં પણ શિક્ષિત સમાજને થોડુંક આંતરરાષ્ટ્રીય કક્ષાએ  કડવું ધારદાર લાગે તે વો મિજાજ બતાવીજ દીધો........  ...*ભૂલ તો નહેરુજીની રહીજ કે 1...